________________
८
અષ્ટાદશત ્ગમાં શ્રીરાહિણી, શ્રોવીશસ્થાનક અને શ્રી ઉપધાનતપની કુલ ૬ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે.
એકાનવિ તિતમતર‘ગમાં: શ્રીપુડરીક ગંધર, શ્રી અગીઆર ગણુધર, અને શ્રી સાત ગુણધરાની કુલ ૭ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે.
વિશતિતમતર્ગ ( પરિશિષ્ટ) માં:-શ્રીઋષભજિનથી લઈ શ્રી વમાન જિન અને શ્રી સામાન્ય જિનની કુલ ૩૬ સ્તુતિઓ છે, જેમાં અપ્રસિદ્ધ ૨૮ સ્તુતિ છે
એકવિ તિતમતરુ'ગ(મંતાવિમાં શ્રીઋષભજિનથી લય શ્રીવ માનજિનની કુલ ૩૫ સ્તુતિઓ છે, જેમાં અપ્રસિદ્ધ ૩ સ્તુતિઓ છે.
*વિશતિતમતરગમાં:-શ્રીઋષભજિનથી લઇ શ્રીવમાજિન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, પંજાબ, બંગાલ, ખાનદેશ, આદેિ વિવિધ તીર્થાની ૯૪ સ્તુતિઓ છે.
ત્રયેાવિશતિમતરગમાં:-શ્રીસામાન્ય જિનની કુલ ૯ સ્તુતિ છે. શ્રીઅષ્ટાપદજી, શ્રી તાર’ગાજી, શ્રીન દીશ્વરદ્વીપની કુલ ૬ સ્તુતિએ છે. જેમાં અપ્રસિદ્ધ પ્ સ્તુતિઓ છે.
ચવિંશતિતમવર્ગમાંઃ-શ્રીસિદ્ધાચલજી,
પવિ શક્તિનમતરંગમાંઃ-શ્રીસીમ ધરજિન, શ્રીવીશ વિહરમાનજિન અને શ્રી શાશ્વતાશાશ્વતાજિનની કુલ ૫ સ્તુતિએ છે
પહેલા ભાગની જેમ આ ભાગમાં પણ અપ્રસિદ્ધ
1.
સ્તુતિએ આગલ સંજ્ઞા, તાડપત્રીય સ્તુતિએ આગલ મૈં સત્તા અને ત્રૂટક સ્તુતિ ] ( ) સંજ્ઞા રાખવામાં આવી છે. ટીપણીમાં જે ઈંગ્લીશ સ ંખ્યા છે તે પાયાન્તરાને દર્શાવે છે, જ્યારે ગુજરાતી અને હિન્દી સખ્યા છે તે તેના કઠીણુ શબ્દોના અર્થ સમજવા માટે છે.
આગલ
હસ્તલિખિતપ્રતે માંથી કેટલીક
સ્તુતિ
પ્રાપ્ત થઇ હતી. કાલાન્તરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org