________________
- -
- -
: ૬૬ :+[૬૦]. સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ 'જિનવર ગુરુની આણ ન માને, તે જનની કાંઈ જાય છે,
ખેડાડે શ્રીશાતિજિનેસર, અમરવધૂ ગુણ ગાયા છે. ૩ વદન વિકસિત ઝગમગ ઝગમગ, જેતિ કરે અજુઆલા છે,
દુરજન ડારે દુરગતિ વિદારે, વિઘન હરે વિષજાલા છે; નિર્વાણીદેવી જગપદ અંબા, વિનયકુશલ ગુરુ મિલીયા, શાન્તિકુશલ કહે સમકિતધારી, સકલ મરથ ફલીયા જી. ૪
શ્રીકુન્યુજિન સ્તુતિ + ૧ (રાગ-શત્રુંજયમંડનઋષભજિર્ણદયાલ.) જિન કુન્થ જોઈને પૂરણ લાગી પ્રીત, જિનધરમી હારે નિરમલ ચેકખે ચિત; સત્તરમા સ્વામી વામી વિષયવિકાર, જસ સિરીઈ જાયા સુરરાય કુલ શિણગાર. ગજપુરે પ્રભુ ગાજે ચઉદલેક જિન રાજે, છાગલંછન છાજે ત્રિગડે રત્ન વિરાજે; કેવલપદ આલે મલે ઈન્દ્ર સુર નર નારી, વાણ પાંત્રીશ વરસે જોજન ચઉમુખ વર વારી. ગુણ અપછ૨ ગાતી નાટિક દુંદુભિ ઘન ગાજે, પ્રાતિહાર્ય પ્રસિદ્ધ સુધર્મધ્વજ ગગને વિરાજે ખૂઝી બારે પરખદા સુણુને જિનવાણું, ભવજલ ભવિ તરીયા વરીયા શિવપટરાણી. ૩.
1 જે જિનવરની આણ. 2 જનની મ્યું. છે કોસંબઈ 4 દુરિતનિવારણ. 6 વારણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org