________________
શ્રીશાન્તિજિનસ્તુતિ
શાસનસામિની સંઘસાનિધ કરે દેવી
સાધવી
સાધુ ને વિઘન તું ટાળજે
શાન્તિજિન
6
1
સેવિકા, નિર્વાણીકા; શ્રાવિકા, પુન્ય પ્રભાવિકા. ૪
શ્રાવક
VANESSA ORDI
ખુડાલા( મારવાડ )મડનશ્રીશાન્તિજિનસ્તુતિ
+ ૧ (રાગઃ–વીજિનેશ્વર અતિઅલવેસર. ) 'અચિરાન ́દન શાન્તિજિનેસર, ખાડારે સુખદાતા જી, રાજા ચક્રી સખલ તીર્થંકર, ત્રિભુવનમાંહિ વિખ્યાતા જી; એક લાખ સહસ ખાણુ, રામાવડી ઘરણી જી, તે ઉપરી વલી સુખ ભોગવતા, કેવલકમલા પરણી જી.
Jain Education International
• ૬૫ +[૩]
સ્વર્ગ ભુવન પાતાલે જિનવર, માનવલેાકે કહીયે જી, જિનપ્રતિમા જિનસરખી કહીઇ, સૂત્ર સિદ્ધાન્તે લહીયે જી; અનંત ચાવીશી પાર ન લીઇ, રતનપુરી અવતરીયા જી, ખાડાડે અચિરાનદન વારૂ, સકલ મનારથ ીયા જી.
જિનશાસન સાચી વાણી, મિથ્યામતિ પરિહરી છ, 'કુગુરૂ કુદેવ નિવારી રૂડ, સુધસમકિત ધરીયે જી;
1 શાન્તકર. 2 માનની ભાવિકા. 8 અચિરામાતા. 4 કાસીંય. 5 ક્રાસ ખીશ્રીશાન્તિજિનેસર 8 જિનવાણી જિન સાચી જાણી. 7 d ગુરૂ તું દેવ નિવારા જિન્જી.
For Private & Personal Use Only
www.jainelibrary.org