SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬૪ [૬૨] સ્તુતિતરંગિણી ભાગ ૨: એકાદશ તરજ ગરૂડનામા જકખેસર રૂઅડો, નિવણુદેવી સારી છે, સંઘ સહુમાં વિશ્વ નિવારે, નિર્મલ સમકિતધારી છે; મનવંછિત સુખદાઈ દેવી, કામગવી અનુકારી છે, શકસ્સૌભાગ્ય મહાકવીશ્વર, ઉદયસૌભાગ્ય સુખકારી. ૪ જવરાપુર(રાજસ્થાન)મંડનશ્રીશાન્તિજિનસ્પતિ + ૧ (રાગમનોહરમૂરતિમહાવીરતણી.) 'શાનિકર શાન્તિકર જાવરપુરપણું, સયલ જુગ જાગતિ મૂરત તુમતણી; રૂપ તુજ નિરખતાં ચિત્ત રંગે ઘણે, પૂજતાં પામીયે સુખ શિવપુરત. ૧ જિનતણા તીરથ જગ માંહિ જેટલા, પંચ વર કેટડી પંચ “જાવર ભલા; ચંદ્રપ્રભ વાસુપૂજ્ય શાન્તિજિન સેલમા, હું નમું પાસને વીર ચોવીસમા. ૨ જે જન ગામિની વાણી સુહામણી, તે સુણી ગણધરે રચના કીધી ઘણી; અંગ ઈગ્યાર ને ચઉદપૂરવતણી, તે નમું આગમ મેક્ષ સાધન ભણી. ૩ 1 શાતિજિન શાનિકરી જાઉરાપુરધ. 2 જગિ. ૩ રંજઈ ઘણું, પામીઈ સમરતાં સુખ શિવપુરતણું. 4 જાઉ. 5 નમું આ સિરિપાસનઈ વીર ચઉવીસમા. 6 આગમ તે નમું સિદ્ધિસાધન ભણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy