SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશાન્તિજિનસ્તુતિઓ : ૬૩ :+[૬૦] ગાષાદિક જિનવર વીશ, સવિ જિનને નમીયે નિશદિસ; [ચંદન કેશર કચેલુ ભરી, જિન પૂજે મન ઉલટ ધરી. ૨ ઈગ્યાર અંગ ને બાર ઉપાંગ, એહ સિદ્ધાન્ત સુણે મન રંગ; આલસ નિદ્રા અલગી કરો, જિમ ભવસાયર હેલા તરે. ૩ નિર્વાણદેવી શોભતી, સયલ સંઘના ગુણ ગાવતી; પંડિત કનકવિજયને શીશ, કપૂરવિજયની પૂરે જગી. ૪ આઉઆઆદિ(મારવાડ)મંડન શ્રીશાતિજિનસ્તુતિ + ૧ (રાગ –વીરજિનેશ્વર અતિ અલવેસર.) શાતિજિનેસર ભુવનદિનેસર, સેવિત સુર નર વૃંદા જી, આઉઆમંડન દુરિય વિહંડણ, દૂરી કરે દુખદંદા જી; મેડતે મેહન શાક્તિ જયકારી, સેજિત સુખના કંદા જી, ગુદ વચગામિ ખયર બઈઠા, પંચલા જિમ જિનચંદા જી. ૧ આદિ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ વંદે છે, શ્રીમુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ જિર્ણોદે છે; વાસુપૂજ્ય વિમલ અનંત, ધર્મ શાતિ, કુન્દુ ધીર છે, અર મલ્લી મુનિસુવ્રત નમિ, જિનને નેમિ નમું પાસ વીર જી. ૨ અનેપમ અંગ ઈગ્યારે તિમ વલી, બાર ઉપાંગ જ ગ્રહીયે છે, છેદ ગ્રન્થ રસ સંખ્યા સારી, મૂલ સૂત્ર ચાર લહીયે જી; દશ પઈન્ના નંદી અનુગ, શ્રી જિનવર એ કહીયે છે, પૈતાલીસ આગમ પૂરા પુણ્યવંત, હૃદયકમલમાંહિ વહીયે છ. ૩ ૧. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy