________________
૬૨ :+[૬૦] તિતરવિણી ભાગ ૨ ઃ એકાદશ તરંગ સવિઆણા ઉદયપુર )મંડનશ્રીશાન્તિજિનસ્તુતિ
+ ૧( રાગ-શત્રુંજયમંડણકષભજિર્ણોદયાલ) શ્રીશક્તિજિનેસર સવિઆણુ શિણગાર, પૂજે ભવિ ભાવે સુખસંપત્તિ દાતાર; પ્રભુ સુંદર મૂરત દરસણ પાપ પલાય, જિન જાપ જપતાં જયલ૭િ થીર થાય. ૧ શુભ ચંપક મેગર સેવંત્રી જાસુલ, મુચકુંદા માલતી કેરા આણું ફૂલ કેશર ને ચંદન ઘનસારાદિક ઘોલ, ઋષભાદિક જિનવર પૂછજે રંગરેલ. ૨ ભગવંતે ભાગે શ્રીસિદ્ધાન્ત રસાલ, સુણતાં સુખ થાય પાતિક હવે વિસરાલ; પુસ્તક પૂજતાં પામે સુખ અપાર, દિન દિન જસ દેલત વંશતણે વિસ્તાર. ૩ પાયે નેઉર રણકે કટમેખલ ગલે હાર, નિર્વાણદેવી સંઘતણે રખવાલ પંડિત પુણ્યસાગરકેરે બોલે શીશ, મુજ દે દેવી સંપદ વિશ્વાવીશ. 8 ખીમેલ(મારવાડ)મંડનશ્રીશાન્તિજિનસ્તુતિ
+ ૧ (રાગ-રઘુપતિરાધવરાજારામ.) ખીમેલમંડન શાન્તિજિમુંદ, દરસણ દીઠે પરમાણું; સમવસરણ કરતાં સુખ ભરપૂર, સંકટ વિકટ જાયે દૂર. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org