________________
શીશાન્તિજિનસ્તુતિઓ
: ૫૯ [પટ૭ ચૌસહિ હરિ અલી જિન જ છવ, મેરૂમહિધર ઇંગે છે, ન્હવણ કરાવે જિન ગુણ ગાવે, શક ધરી ઉત્સગે છે; અઢોત્તર શત પૂજાને વલી, કરી સુરવર નવ અંગે છે, માત ઉસંગે થાપી જિનને, પહેતા નિજ પદ રંગે રુ. ૨ અવનિપતિ સુત ઉચ્છવ કોને, નામે શાન્તિકુમાર છે, ચકીપદ પામી સવિ ઋદ્ધિ, વામી લીને સંયમભાર છે; કરમ ખપાવી કેવલ પામી, પરખદપૂર મીલી બાર છે, સમવસરણ જિનદેશના નાદે, ભવિક લહ્યા ભવપાર છે. ૩ માસ સંલેખન નવસે મુનિર્યું, મુગતિ શાન્તિજિમુંદા જી, સમેતશિખર પર નિતિ મહોત્સવ, મીલી કરેચઉસદ્ધિ ઈંદા જી; ગયક્ષ નિરવાણુદેવી, સમકિતધર સુરવૃંદા જી, લક્ષમીવિબુધને રામ પર્યાપે, દિલ સેવક આણંદા જી. ૪
ચક્રીપદ પામ
વલ પામી, વિકલા ભવ૫
+ ૧૦ (રાગ-મનહરમૂરતિમહાવીરતણું.) અચિરાનંદન જિનવર સોલ, વંછિત પૂરણ સુરતરુઅર સમ; શ્રીજિનશાન્તિ સદા મનિ ધ્યાઈઈ, પૂજઈ સકલ મનોરથ પાઈઈ. ૧ તેહનઈ સેવઈ સકલ સુરેશ્વરા, અતિશયવંત ઘનાનઇ દિનકરા; સકલ જિનેશ્વર નિશદિન વંદીઈ સંચિત દુરિત દુરી નિકંદીઅઈ. ૨ સકલ તુ જયિ હિતકારણી, ભવભ્રમણભય ઈતિ નિવારણ જિનતણી વરવાણું મનિ ધરો, એહથી જનમ સફલ માનવ કરો. ૩ વિકટ સંકટ દુરી નિવારિકા, સકલ સંઘતણી હિતકારિકા શાસનદેવી શ્રીનિરવાણકા, માનમુનિજન દુરિત નિવારિકા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org