SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ * ૫૮ ૫૯૬] સ્તુતિતરંગિણી ભાગ ૨૪ એકાદશ તરંગ જિનવરવાણી ભવિયણ પ્રાણી, જે રાખે હૃદય મઝાર છે, અષ્ટ કરમ ને દુરગત ટાળે, ગાળે પાપ પ્રચાર છે. ૩ યક્ષ ગડ જેહની સેવા સારે, પૂરે મનની આશ છે, દેવી નિર્વાણું ચરણ સેવી, સંઘના વિઘન નિવારે છે; જિનશાસનકેરી રખવાલી, ઉતારે ભવપાર છે, શ્રીનિત્યવિજય કવિ ચરણનો સેવક, ગંગવિજય જયકારી છે. ૪ ચર, જેવા સારૂ. બની + ૮ (રાગ –મોહરમૂરતિ મહાવીરતણું.) અચિરાને નંદન સંતજી, પ્રભુ દેખણ મુજ મન ખંત; વિશ્વસેનારાયકુલચંદજી, મુખ દીઠે અતિ આણંદજી. ૧ આદીસર શાન્તિ જિનેસરૂ, નેમિ પાસ જિનેસર જયકર; વીશમા વીરજી મહરૂ, તુમનામે સુખસંપત્તિવરૂ. ૨ અરિહંતે દીધી દેશના, સુણી બારે પરખદ તે ધના; ગણધરને ત્રિપદી હિતકરી, ગણધર જુગત્યે રચના કરી. ૩ ગòયક્ષ નિરવાણીકા, મુજ દેજે મંગલમાલિકા, ગુરૂ કંઅરવિજય સેવક મુદા, દ્યો રવિવિજય સુખસંપદા. ૪ + ૯ (રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર) કુરુજનપદ ગજપુર વરનયરી, વિશ્વસેન અચિરા રાણું છે, ચઉદ સુપન યુગ લહી જાયે, શાન્તિકરણ ગુણખાણું જી; દશ દિકકુમરી છપ્પન અમરી, આવે છે જે ભરાણી છે, સૂતિ કરમ નિજ કરમ ભરમહર, કરતી નિજ કર્મ જાણું છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org W"
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy