________________
શ્રીશાન્તિજિનસ્તુતિએ
: ૫૭ :+[૧૯૫] + ૬ (રાગ -રઘુપતિરાઘપરાજારામ.) અચિરાસુત વંદુ મન રળી, દુઃખ દેહગ જાય સબ ટળી; મનવંછિત પહુંચઈ સંપદા, સો, શાન્તિ જિણુંદ સેવું સદા. ૧ રાષભ શાન્તિજિન પૂજઈ નેમિ પાસતણું ગુણ લીજીઈ; ચઉવીસમા વીરજિનેસ, ઈમ વંદુ સકલ જિનેસરૂ. ૨ ભવ પાપ તાપ નિવારણ, સુખસંપત્તિ સેહગકારણી; સંસારસમુદ્ર એહ તારણ, ઈસી વાણી શાંતિનિણંદની. ૩ સંઘ સુપસન્ન વંછિતકારણી, શાસનદેવ હિતદાયિણી; શ્રીહીરવિજયસૂરીસરૂ, બુધ રત્નવિજય શીશ જયકરૂ. ૪
+ ૭ (રાગ -વેરિજિનેશ્વર અતિ અલવેસર.) શાતિજિનેસર અતિ અલસર, મનમોહનજિનરાય છે, ત્રિભુવનનાયક શિવસુખદાયક, દીઠડે હરખ ન માય છે; ભવભયભંજન જનમનરંજન, અચિરાકેર નંદ જી, વિશ્વસેનકુલકમલદિવાકર, મુગલંછન સુખકંદ છે. ૧
વીશે જિનવર એ જગદીસર, વંદે શિવદાતાર છે, ભાવ ધરીને પૂજે ભવિય, જિમ પામે ભવપાર છે; સુર નર કિન્નર ભાવે પ્રણમે, સેવા કરે નિશદિસ છે, અષ્ટ કરમ ખપીને મુગતે, હિતા વંદું શાસનાધીશ જી. ૨ સસરણ બેસીને ધર્મ પ્રકાશે, સાંભલે સુર નર ઈશ છે, ચઉદપૂર્વ ને પિસ્તાલીસ આગમ, ભાખે શ્રી જગદીશ છે; - ૧ સૌભાગ્યવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org