SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૬ [૫૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ એકાદશ તરણ ચઉ જંબુદ્વિપે આઠ ધાતકીખંડ, તિમ આઠ પુકખર વરદ્વીપ અરધમે મંડે; અડ નવ પણુવીશા ચઉવીશ વિજયે જેહ, વીજિન વિચરંતા પ્રણમું સંપ્રતિ તેહ. ૨ દશવિધ મુનિ મેં પંચમહાવ્રત સાર, તિમ શ્રાવકકેરા વ્રત વલી ભાખ્યા બાર; તે આગમ અરચે શ્રત સિદ્ધાન્ત વિચાર, તેહથી પામીજે ભવસમુદ્રને પાર. ૩ શાસનસુખકારક ગરૂધ્યક્ષ જ્યકાર, નિવણી દેવી સંકટ સઘલાં વાર; સમકિતદષ્ટિને સાંનિધ કરતી સાર, શ્રીપતિ પસાઈ જ્ઞાનવિમલ હિતકાર. ૪ + પ ( રાગ-રઘુપતિ રાઘવરાજારામ) શાન્તિજિર્ણોદ જુહારઈ, ભવસંચિત પાપ નિવાર; ભલે ભાવ ભલે રે પૂજીઇ, નરભવ ફલ લાહો લીજીઈ. ૧ ઋષભાદિક જિનવર ગુણુનીલા, તે વંદે ભવિયણ જગતીલા; આઠ કર્મશત્રુ છતી કરી, જેણે મુગતિવહુ લીલા વરી. ૨ મેહમાયા જાલ નિવારણી, જગજંતુ પ્રતે હિતકારણી જિનવરના મુખથકી નીસરી, સા સુણે ભારતી મન ધરી ૩ ભલે આભરણે કરી દીપતી, વયરીના મદને જીપતી; વરદાઈ સંઘ સંકટ હરે, સદા વૃદ્ધિવિજય મંગલકરે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy