________________
શ્રીશાન્તિજિનસ્તુતિએ
: ૫૫ :[૫૯] + ૩ (રાગ -વીરજિનેશ્વર અતિ અલસર) શાન્તિકરણ શ્રીશાન્તિજિનેસર, સલમા જિનવરરાયા છે, વિશ્વસેન અચિરાસુત સુંદર, સુરકુમરી ગુણ ગાયા છે; મૃગલંછન પ્રણમઈ સુરરાયા, કંચન વરણી કાયા છે, વિવિધ પ્રકારઈ પૂજા રચંતા, મનવંછિત ફલ પાયા છે. ૧ શષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ દે ! સુપાસ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ, શ્રેયાંસ વાસુપૂજ્ય સે વિમલ અનંત ધર્મ શાન્તીસર, કુન્થ અર મન આણું
મલિ મુનિસુવ્રત નમિ નેમી, પાસ વીર વખાણું સસરણ સિંહાસન બઈઠા, છત્રત્રય શિર સેહઈ છે, એજનવાણી વખાણ કરંતા, રૂ૫ઈ ત્રિભુવન મેહઈ જી; સરસ સુધારસથી અતિ મીઠી, શ્રીજિનવરની વાણી છે, શ્રવણઈ સુણતાં ભાવઈ ભણતાં, લહઈ શિવપદરાણું છે. ૩ પાયે નેઉરી રમઝમ કરતી ઘૂઘરડી વાચાલી છે, પંચાનન છ કટિ લંકઈ, ચાલઈ રાજમરાલી છે; શાન્તિનાથચરણાંબુજ સેવી, નિવણું મને હારી છે, વિબુધશિરોમણ મુકિતવિજયશિષ્ય,રામવિજય જયકારી છે. ૪
$ $ $ $
+ ૪ ( રાગ-શત્રુંજયમંડનઋષભજિર્ણદયાલ) શ્રીશાન્તિજિનેસર શાન્તિકરણુ ભગવંત, મૃગલંછન કંચનિ વાનિ મનમોહન અચિરાસુત સુંદર વિશ્વસેનનૃપ તાત, ત્રિભુવનમાં જેહના પ્રગટ્યા ગુણ અવદાત. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org