________________
: ૫૪ [૫૨]
તુતતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ આગમ ભાગે અરિહંતતણે, તે નમતાં મુજ ઉલટ ઘણે ભણઈ ગુણઈ જે ભાવે કરી, તે નિશે પામે શિવપુરી. ૩ શાન્તિનાથ શાસનની સુરી, વિઘન ઇનિવારે બહુ ગુણ ભરી; ચૌવિહ સંઘની સુખકર સદા, પભણુઈ દેવવિજય કવિ મુદા ૪
+ ૨ ( રાગ -શ્રાવણશદિ દિન પંચમી એ.) સેલમા શક્તિજિનેસરૂ એ, શાન્તિકરણ દુઃખ વાર તે, સરવારથથી અવતર્યા એ, અચિરા ગરબે સુખકાર તે; ભાદરવાશુદ સાતમે એ, મરકી માર નિવાર તે, ગજપુર વિશ્વસેન રાજીયે એ, તીર્થંકર અવતાર છે. ૧ ચઉદ સુપન માતા લહે એ, ચઉદલેક અધીશ તે, જેઠસુદ તેરસને દિને એ, જનમ્યા શ્રી જગદીશ તે; છપ્પનકુમરી લડાવીયા એ, ચેસઠ ઈન્દ્ર સુર બહુ કોડ , મેરૂશિખર પાંડુકશિલા એ, નમણું કરે હડાહડ તે. ૨ શાન્તિનાથ સુહામણું એક નામ સુણ સહુ હરખંત તે, ચક્રીપદ સુખ ભેગવી એ, સંવછરીદાન વરખંત તે; જેષવિદ ચઉદસીને દિને એક દીક્ષા લહણ અધિકાર છે, પષશુદ નવમી કેવલ લો એ, ભવિજનને હિતકાર તે. ૩ વૈશાખવિદ તેરસે લહ્યો એ, સમેતશિખર સિદ્ધશીસ તે, કલ્યાણક પંચ પખજે એ, નિરંજન વિસવાવીસ તે; ગરુડયક્ષ કંદર્પોસુરી એ, જિનશાસન રખવાલ તો, સુખપાટનગુરુરાજવી એ,વનીતવિજય ભણે જેમ બાલતે. ૪
- I ભવિકુમુદવિકાસનચંદ. 2 સુણતાં. 8 નિવારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org