SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશાન્તિનિવ્રુત્તિઓ : ૫૩ :+[૫૯] સાધુ રસાવી જિન પ્રણમેવી, તિમ વૈમાનિક સુરની દેવી, અગનિષ્ણુિ એસેવી, 'ભવનપતિ વ્યુતર ને જૈતિષીદેવી, દખણુથી શ્રીજિન પ્રણમૈત્રી, નૈઋતિકુણિ વેવી; 'ભવત રત્યંતર ને જોતિષીદેવા, પશ્ચિમક્રિસથી જિનવરદેવા, વાયુણિ કરઈ સેવા, વૈમાનિકસુર સાવયર સાવી, ઈશાનકુણુ રઈ તે આવી, નિસુઇ આગમભાવી. ૩ પ્રજ્ઞપ્તિદેવી સુખકરણી, ઉજ્જવલ અંખર ભૂષણધરણી, કિન્નરસુરની ઘરણી, ધર્મનાથ જિનપ અનુસરણી, કીરતિકમલા મંગલકરણી, સુખસંપત્તિ વિસ્તરણી; શ્રીજિનશાસનને જયકરણી, કુમતિ મિથાત નિક ંદન ખરણી, હુ સાસની સંચરણી, વિઘન વિયેાગતણી અપહરણી, ધીરવિમલ કવિ સાનિધકરણી, નવિમલ દુઃખહરણી, ૪ શ્રીશાન્તિજિનસ્તુતિએ + ૧ ( રાગઃ-રઘુપતિરાધવરાજારામ ) શાન્તિનાથ ભજો ભગવત, આઠ કર્મના કીધા અંતઃ જિન પામ્યા શિવપુરીના વાસ, વિજનની તે પૂરઈ આસ. ૧ ઋષભાદિક જિન ચાવીશ, દુય મનમથ મદ્રેન ઇશ; ભવિક મન વિકાસ્સુ ચંદ્ર, તે નમતાં મુજ હાઈ આનંદ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy