SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬૦ :પ૯૮] તુતિતરંગિણ ભાગ ૨ : એમદશ તરણ + ૧૧ (રાગ - રજિનેશ્વર અતિ અલવેસર) શાન્તિકરણશ્રીશાતિજિનેસર, વિશ્વસેનનૃપનંદ છે, અચિરારાણીનઈ ઈન્દ્ર ઈન્દ્રાણી, સેવઈ સુર નરવું છે, જસ તનુ સેહઈ જગમન મેહઈ, કંચન વરણી કાયા છે, પંચમચકી દુઃખહર સુખકર, સોલસ જિનરાયા છે. ૧ કેતા ચન્દ્રકિરણ વર ઉજજવલ, કેતા જિન વલી રાતા જી, કેતા જિનવર ની લા વરણું, જે પાગ્યા સુખશાતાજી; કેતા જિનવર શ્યામ મનેહર, સેવન વરણ વંદે , સયલ જિનેસર પૂછ પ્રકૃમી, ભવભય પાપ નિકંદ છે. ૨ રજત હેમા માણિકમય ત્રિગડું, વિરચઈ દેવ નિકાયા છે, પૂરવ દિસિ પદ્માસન પૂરી, બસઈ જિનવરરાયા છે; જનગામિની વાણું વરસે, જિમ અમૃતની ધાર , સૂત્ર સિદ્ધાન્ત ભણશે ગુણશે, તે પામે ભવપાર છે. ૩ પાયે ઘુઘરી ઘમઘમ કરતી, નાકે મેતી સાર છે, કાને કુંડલ ઝગમગ ઝલકે, ગલે એકાવલી હાર જી; - શાસનદેવી સુરત જેહવી, વછિત ફલ દાતારી છે, પંડિત ધીરસાગર પદસેવક, અમરસાગર સુખકારી છે. ૪ ૧૨ ( રાગ-વીરજિનેશ્વર અતિ અલસર.) શનિ જિનેસર શિવસુખ કરતા, હરતા દુતિ અશે જી; શેત્રુજય અષ્ટાપદ અરબુદ, ભેટે ભાવ વિશે જ, * આ સ્તુતિ-થાય ચાર વખત કહી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy