________________
: ૪૨ :+[૫૮૦]
સ્તુતિતર ત્રિણી ભાગ ૨ : એકાદશ તરંગ
કેવલજ્ઞાન દુજે કહ્યો, ઇન્દ્ર ચેાસઠ તિહાં આવે, ચિહું દેવ ચિઢું દ્વારે, ચૂપથી સમોસરણ સુહાવે; ભગવંતભામંડલે ભજે, છત્રછાયા ધ્વજધારી, ચામર વિંઝે ચિહ્` પાખલે, ખેચર ભૂચર નરનારી. ૨ વાણી પાંત્રીસ ગુણે વરસતા, શીતલ સરાવર ઝીલે, પાછલાં પાપ પરાં કરે, નિરમલ તન મન ડીલે; ઝગમગ જ્યેાતિ જિન જોઈને,વિકસે કમલ ભવિ તનમાં, તે ભવપાર પડ્યા પરા, નિકસ્યાં ચેારાશીગત વનમાં. ૩ મીજ દિને કર્મ ક્ષય કરી, સમેતશિખર સિદ્ધા, યક્ષ અભા જિનશાસનતણી, પૃથવી પ્રજત પ્રસિદ્ધા;
મકઝમક ઝખકા કરે, દેવી સુતારીયા માય, રત્નવિજય કવિરાયના, વનીતવિજય નમે નિત પાય, ૪
+ ૩ ( રાગ:-નીરજનેશ્વર અતિ અલવેસર )
મન ભાય છે,
શ્રીશીતલર્જિન શીતલકારી, ભવિજનને શાન્તસુધારસ નયન કચેાલા, કનક સુકેામલકાય જી; દેરથરાયસુત નંદાનદન, પ્રમે સુર નર પાય છે, જન્મ જરા મરણુ તાપ સમાવા, અનિશ ગુણગણુ ગાય જી. ૧ અતીત અનાગત હુઆ હશે, જિનવર અનંત અપાર જી, વિહરમાન જિન વિચરઇ વીશે, મહાવિદેહ મઝાર જી; ઋષભ ચંદ્રાનન વારિખેણુ, વલી વમાન એ ચાર જી, ચાર નિષેપે સવિ જિન સેવા, જિમ પામેા ભવપાર જી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org