________________
શીશીતલજિનસ્તુતિઓ
: ૪૧ :પ૭૯] શ્રી શીતલજિનસ્તુતિઓ ૧ (રાગ –પ્રહડી વંદુ સિદ્ધય ગુણમાલ.) શીતલ ગુણકારક વારક કર્મ વિકાર, શીતલજિન વંદે બાવનાચંદન સાર; ભવપાર થવાને નંદાકૂખ અવતાર, દઢરથનૃપ સેહે જેહના તાત ઉદાર. જેવીશજિન વંદી આનંદી ગુણકાર, મન વચ કાયાથી તેહની છાયા ધાર; મુજ ભાગ્ય અનંતે વીશ જિન દરબાર, આવી ગહગહીયે પાગ્યે સમક્તિસાર. શીતલગુણકારી નાણુ તાપ હરનાર, જિનવરનું ભાગ્યે જગમાં તિકાર; દિલદાર સદા યે ધાર ધાર ચિત્ત ધાર, ધારી તુમ વાર કર્મ સકલને ભાર. સેવક શ્રી બ્રહ્મ શીતલ સેવાકાર, શાસનમાં શેભે સંઘ વિન્ન હરનાર; સમકિતગુણધારી હોવા ભાવથી પાર, ઈમ લબ્ધિસૂરિ કહે ધન્ય ધન્ય અવતાર.
+ ૨ (રાગ -અતિ સુકર સાહબે ) શીતલજિનવર સેવાઈ, કલ્પવૃક્ષતરૂ છાયા, નંદામાતના નાનડા, બીજ દિને જિન જાયા; દરથરાય કુલ ધર્યો, લંછન શ્રીવચ્છ પ્રભુ પાયે, દશમા દેવ દયાથકી, ધરે નિત સુખ સવાયું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org