________________
૪૦ : +[પ૭૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ
શાસનની રાગી શાન્તાદેવી સાર, નિત્ય રૂમઝુમ કરતી આવે જિનદરબાર; ગુણ ગાતી રાતી દુઃખ સંઘના હરનાર, સુખસંપત્તિદાઈ પામે લબ્ધિ અપાર. ૪
શ્રીસુવિધિજિનસ્તુતિ
+ ૧ (૨ ગ-શ્રાવણશુદિ દિન પંચમી એ.) નવમા જિનવર નેહસું એ, લંછન મછ સુવિધિનાથ તે, કાકંદીનગરી કહ્યો એ, પિતા સુગ્રીવ સનાથ તે; રામા માતા રૂઅડાં એ, સુપન ચઉદ ગ્રહે સુધ તે, ગર્ભપણે ગીરૂઆ ગુણે એ, ધર રિધ સિધ બહુ બુધ તે. ૧ ગજ વૃષભ સિંહ સૂસું એ, ચોથે લખમી માય તે, પંચમે પંચવર્ણ ફૂલની એ, માલા યુગમ મહકાય તે; છકે ચંદ્ર ભજે ભલે એ, સાતમે રવિ દેવ દયાલ તે, અડગ ધજા જે આઠમે એ, નવમે કલશ નિહાલ તે. ૨ દશમે પદ્મ સવરુ એ, ખીરસમુદ્ર અખૂટ તે, બહુરૂપી વિમાન જે બારમે એ, તેરમે રત્ન અરૂત; ચઉદમે અગ્નિ પરજલે એ, તિરૂપ નિજ વિશાલ તે, સુપન ગુણે સહુ સંયુએ, ધર્મદેવજ ધારી મયાલ તે. ૩ સસરણ પ્રાતિહાર્યશું એ, પ્રવચન આવે અંગ છે, કેડીકેડી દેવ કલૈલથી એ, પૂરે જયાજક્ષ અભંગ તે; જવાલાદેવી જિનશાસન સુરીએ, ઝગમગે રમઝમકાર તે, સુવિધિ પ્રસાદે રન દયાથકી એ, વનીતવિજય જયકાર તે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org