SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસીતજિનવ્રુત્તિઓ : ૪૩ +[૫૧] અતા પર પરા આગમ, નિવર ગણુધર સામે દાખ્યું જી, સૂત્રથી મુનિવરને 'આપ્યું, સુર નરને અરથ તે ભાખ્યુ જી; સાધુ સૂરિ ઉવજઝાય વિધિસુ, ભણી ગણી ચિત્તમાં રાખ્યું જી, સુલભાધિ અલ્પસંસારી, તેણે અનુભવ ચાખ્યું છે. ૩ ચીર ચુંદડી ચાલી ચરણા[ણું] પહિષ્ણુ ઝાકઝમાલ જી, બ્રહ્માયક્ષ અશાકાજ ખણી, દીસે અતિ ઉજમાલ જી; શીતલજિનની સેવા સારઈ, ધરમીને પ્રતિપાલ જી, રૂપવિજય મુનિમાણેક સંઘને, નિત નિત મંગલમાલ જી. ૪ + ૪ ( રાગઃ-શત્રુ ંજયમ ડનઋષજિણ', દયાલ. ) ભલ ભાવિ વદા શીતલનાથ જિષ્ણુ દે, દેઢરથનૃપ કુલ નભ ઉચા ઐહુ દિણુંદ; સુરપતિ નરપતિ બહુ વિદ્યાધરની કાડી, ભલ ભાવ ધરીને પ્રણમે એ કરજોડી. ૧ ઢાય રત્તા જિનવર ીય ઉજવલ ઢાય નીલા, દાય અજનવજ્ઞા સાલસ જિનવર પીલા; અતીત અનાગત વિહરમાન જિનવીસ, સીમ ધર પ્રમુખા હું વંદું, નિશદિસ. શ્રીજિનવર ભાખે ત્રિપદી મહિમાવંત, ગણધર વર ગૂંથે પયાલીસ સિદ્ધાન્ત; જેહ શ્રવણે સુણતાં ટે કર્મની ફાટી શિવસુખ પામી જે લહીયે પદવી માટી, 1 સેાંધ્યું. 2 પિતાંબર. Jain Education International For Private & Personal Use Only ર www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy