SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ સુણીને સુજન ભાયા, પાપ દૂરે ગમાયા, તસ નિરમલ કાયા, જે નમે જિનપાયા. ૨ સમય વચન સારા, દેવ ભાખે ઉદારા, હિરતી ભવપ્રચારા, માન માયા વિદારા; ભવજલનિધિ પારા, જે ભણે ચિત્તારા, અનુદિન પરિવાર, તે લહે સુખ અપાર. ૩ પ્રભુ પય યુગ સેવા, અંબિકા ચારુ હેવા, સકલ ફલ વરેવા, ભાવે પૂજે સદેવા; દુરિત સવિ હરેવા, ધરમને સાર લેવા, સુગણ ગરુડ દેવા, નેમિ સે સુહેવા. ૪ +૩ (રાગ–જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ.) ગિરનારવિભૂષણ ગતદૂષણ જિનરાય, રાજીમતી કેરો કંત નમ્યા સુખ થાય; નાણુ સંજમ શિવપદ પામ્યા એ ગિરિશ્ચંગે, તે બાલબ્રહ્મચારી નેમ નમે મન રંગે. ૧ ભરતાદિ પન્નર કર્મભૂમિ જિનેશ, હુઆ ને હુશે વ ત માં ન તીર્થેશ; તે નમતાં નાસે રોગ સંગ વિજોગ, નવ નિધિ ઋદ્ધિ પામે ચારુ વંછિત ભેગ. ૨ ઉપન વિગમ ધ્રુવ વચન વદે જિન જ્યારે, નિસુણું વરગણધર સૂત્ર રચે સવિ ત્યારે ૧ સિદ્ધાન્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy