SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વી નેમનાથ જિન સ્તુતિ : ૬૩ : નિખિલ ગુણકર મોહ તમUર રાજ્ય રમણી ન લોભિત, ગિરનારમંડણ અઘવિલંડન, પાપ એહથી ધૂજિતું. ૧ આદિનાથ અ જિ ત સંભવ અભિ નં દ ન વંદીયે, સુમતિ પદ્ધ સુપાર્ધ ચંદ્ર સુવિધિ જિન અભિનંદીયે, શીતલ વિનંદ વાસુપૂજ્ય વિમલ નુ હારી એ, અનંત ધર્મ શાન્તિ આદિ જિન નમી દુઃખ વારીયે. ૨ જ્ઞાન જિનવર દાન મુક્તિ આપવા સાધન ખરું, સાત નય ને સપ્તભંગી વિવિધ ગામથી અલંકરું; ચરણ દ્રવ્ય ગણિત ધમ ચાર ભેદ વ ખા ણ ના, ધારે મનમાં ભક્તિભાવે ગુણ ગણે ઓળખાણના. ૩ દેવી અંબા બહુ અચંબા પૂરતી ભવિજન ધરે, ભક્તિભાવે નેમિ ભાવે સંઘ ના સં ક ટ હરે; દાય બાલક દોય બાહુ અંબ લેબ ધરી કરે, કુપ પડતાં પુન્ય લબ્ધિ સાધી દેવી પદ ધરે. ૪ ૨ (રાગ-આદિ જિનવરરાવા.) કુગતિ કુમતિ છેડી પાપની પાલ ફેડી, ટળીય સયલ ખેડી, મેહની વેલ ગેડી જિણે શિવવહુ રડી, કે નહિ નેમ જેડી, પ્રણમે સુર કેડી, નાથ બે હાથ જોડી. ૧ ભવભ્રમણ નસાયા, એક એકે સવાયા, પ્રણમું જિનરાયા, આદિ આદિ સખાયા; ૧. શ્રેયાંસનાથ. ૨ જરૂર. ૩ મિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy