________________
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ
સગ ભંગ ભરાણી, ચાર અનુયોગ જાણી, ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આણી. ૩ એ કા દ શી સારી, મૃગશીર્ષે વિચારી, કરે જે નર નારી, શુદ્ધ સમ્યકત્વધારી; તસ વિશ્વ વિદારી, દેવી ગંધારી સારી, રૂપવિજયને ભારી, આપજે લચ્છી ખારી. ૪
૫ (રાગ–શ્રાવણ શુદિ દિન પંચમી એ. ) ૯ શ્રી નમિનાથ સોહામણા એ, તીર્થપતિ સુલતાન તે, વિશ્વભર અરિહા પ્રભુ એ, વીતરાગ ભગવાન તે રત્નત્રયી જસ ઉજલી એ, ભાંખે ષદ્રવ્ય જ્ઞાન તે, ભૃકુટી સુર ગંધારિકા એ, વીર હૃદય બહુમાન છે. ૧
૬ (રાગ-આદિ જિનવરાયા, જસ સેવન્નકાયા. ) નમીયે નમિ નેહ, પુણ્ય થાયે જવું દેહ,
અઘ સમુદય જેહ, તે રહે નહિ રેહ; લહે કેવલ તેહ, સેવાના કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મને આપ્યું છે. ૧
શ્રી નેમિનાથજિન સ્તુતિઓ ૧ (રાગ–સુર અસુરનંદિત પાય પંકજ મયણમલમાભિત. ) નેમિજિનવર સકલ દુઃખહર અસુર સુરનરપૂજિત, શ્યામલી શુભકાય શોભિત મેહ મહલ અક્ષેભિતં; * આ સ્તુતિ–ોય ચાર વખત બોલાય છે. ૧ પાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org