________________
આ નમિનાથ જિન સ્તુતિએ
અહંત પદ ત્રીશ, સાઠ દીક્ષા જપીશ, કેવલી જગદીશ, સાઠ સંખ્યા ગણેશ. ૨
સગ નય યુત વાણી, દ્રવ્ય છકે ગવાણું, સગ ભંગી ઠરાણી, નંદ તત્વે વખાણી, જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધાન આણી, તે વરે શિવરાણી, શાશ્વતાનંદ ખાણી. ૩ દેવી ગં ધા રી, શુદ્ધ સમ્યકત્વધારી, દેવી કવિ પ્રભુ સેવાકારી, સંઘ ચઉવિહ સંભારી, કરે સેવના સારી, વિઘ હરે વિદારી, રૂપવિજયને પ્યારી, નિત્ય દેવી અંધારો. ૪
૪ (ગ-આદિ જિનવરરયા, જાસ સેવન્નકાય.) નમિજિન જયકારી, સેવીયે ભક્તિધારી, મિથ્યાત્વ નિવારી, ધારીએ આણ સારી; ૫ ૨ ભાવ વિસારી, સેવીયે સુખકારી, જિમ લહે શિવનારી, કર્મમલ દ્વરે વરી. ૧ વર કેવલનાણી, વિશ્વને ભાવ જાણી, શુચિ ગુણગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણ ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાંતા વખાણી, તે જિન ભવિપ્રાણી, વંદીયે ભાવ આણી. આગમની વાણી, સાત નયથી વખાણી, નવતત્વ ડરાણી, દ્રવ્ય ષમાં પ્રમાણી;
૧ સાત. ૨ નવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org