SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬ : સ્તુતિ તરગિણી : પ્રથમ તરંગ શ્રીજિનવયણ સુવાને હેતે, વિ મધુકર છે રસીયા જી, ભાવગ’ભીર અનુપમ ભાખ્યા, ધન્ય તે જસ ચિત્ત વયા જી. શ્રીમિજિનવર શાસનભાસન, ભ્રકુટિ યક્ષ જયકારી છ, પૂરે સક ટ ચરે, વરદાઈ ગંધારી જી; જ્ઞાનવિમલ પ્રભુ આણા ધારે, કુમતિ કદાગ્રહ વારી છ, એધિીજ વડે ખીજતી પરે, હાજો મુજ વિસ્તારી જી. ૫૨ ચા ૨ (રાગ-મનેહર મૂર્તિ મહાવીરતણી. ) નમિનાથ નિર ંજન દેવતણી, સેવા ચાહું હું નિશદિન ઘણી; જસ લંછન નીલ કમલ સેહે, એકવીશમા જિનવર મન મેહે. ૧ દોઢસો કલ્યાણક જિનતાં, દશ ક્ષેત્રે એ સોહામણાં; મૃગશિર એકાદશી ઉજલી, જિનસેવા પુણ્યે આવી મલી. ૨ એહ અંગ ઇગ્યાર આરાધિયે, જ્ઞાન ભાવે શિવસુખ સાધીયે; આગમ દિનકર કર વિસ્તરે, તે મેહ તિમિરને અપહેરે. ૩ સમકિતષ્ટિ સુપ્રભાવિકા, શાસનની જ્ઞાનવમલસૂરીસ, સાનિધ્યકારિકા; જયક. ૪ કહે જગમાંહે હો. ૩ (રાગ-આદિ જિનવરાયા, જાસ સાવનકાયા. ) શ્રીનમિજિન નમીયે, પાપ સ ંતાપ ગમીયે, નિજ તત્ત્વમાં રમીયે, સર્વ અજ્ઞાન વમીયે; સર્વિવિજ્ઞને મીયે, ર્તિએ પાઁચ સમીયે, નિવ ભવવન ભમીયે, નાથ આણા ન ક્રમીયે. ૧ દશે ખેત્રના ઇશ, તીર્થપતિ જૈતુ ત્રીશ, ત્રિહું કાલ ગણીશ, નેવુ. જિનવર નમીશ; Jain Education International 3 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy