SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કી નમિનાથ જિન સ્તુતિએ : ૫૯: વચને રહીએ જૂઠ ન કહીયે, ટલે ફલ વંચકે, વીરજિસુપાસી સુરી નરદત્તા, વરુણ જિનાર્ચક. ૧ ૨ (રાગઆદિ જિનવરરાયા, જાસ સેવન્નકાય.) મુનિસુવ્રતનામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે; દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મેહ ૧ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિધામે. ૧ શ્રી નમિનાથજિન સ્તુતિઓ. ૧ (રાગ-વીરજિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયા જી.) શ્રી નમિનાથ નિરંજન દેવા, કીજે તેની સેવા છે, એ સમાન અવર નહિ દીસે, જિમ મીઠા બહુ મેવા છે; અહનિશ આતમમાંહિ વસીયા, જિમ ગજને મન રેવા જી, આદર ધરીને પ્રભુ તુમ આણા, શિર ધારું નિત્ય સેવા જી. ૧ ચેત્રીશ અતિશય પાંત્રીશ જાણે, વાણીના ગુણ છાજે છે, આઠ પ્રાતિહારજ નિરંતર, તેહને પાસે બિરાજે છે; જાસ વિહારે દશ દિશિર્કરા, ઈતિ ઉપદ્રવ ભાજે છે, તે અરિહંત સકલ ગુણ ભરિયા, વાંછિત દેઈ બનિવાજે છે. ૨ મિથ્યામત પતત દુષ્ટ ભુજંગમ, તેણે જે જન ડસીયા છે, આગમ ‘નાગમતા પેરે જાણે, તેથી તે વિષ નસીયા જી; ૧ બ્રમ. ૨ નર્મદા નદી. ૩ તીડ વગેરેનું પતન. ૪ સંતોષે. ૫ વિસ્તાર. ૬ નાગદમની ઔષધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy