________________
૫૮ :
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરગ અ ત સ ર રા ય, સ્નાત્ર કરે ભક્તિભા જા, નિજ નિજ સ્થિતિ ભાજા, પૂજે જિનભક્તિ તાજા; નિજ ચ ઢ ત દિ વા જા, સૂત્રમર્યાદ ભાજા, સમકિત કરી સાજા, ભગવે સુખમાજા. ૩ સુરવધૂ મળી રંગે, ગાય ગુણ બહું ઉમંગે, જિન લઈ ઉછરંગે, ગોદે શાપે ઉમંગે; જિ ન પ તિ ને સંગે, ભક્તિ રંગ પ્ર સંગે, સંઘ ભક્તિ તરંગે, પામે લચ્છી અભંગે. ૪
૧૩ (રાગ–નંદીશ્વર વરદ્વીપ સંભા.) મલ્લિનાથ મુખચંદનિહાલું, અહિ પ્રભુમી પાતક ટાલું; જ્ઞાનાનંદ વિમલપુર સેર, ધરણપ્રિયા શુભવીર કુબેર. ૧
૧૪ (રાગ–આદિ જિનવરરાયા, જાસ સેવન્નકાયા.) મલ્લિજિન નમીએ, પૂરવલાં પાપ ગમીયે, ઈન્દ્રિયગણ દમીએ, આણ જિનની ન ૧ ક્રમીયે ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ રવમીયે, જિનગુણમાં રમીયે, કમલ સર્વ ધર્મીયે. ૧
શ્રી મુનિસુવ્રતજિન સ્તુતિઓ.
૧ (રાગ-પા જિર્ણદા વામાનંદા ) સુવ્રત સ્વામી આતમરામી, પૂજે ભવિ મન હલી, જિનગુણ ગુણીયે પાતક હણ, ભાવસ્તવ સાંકલી; * આ સ્તુતિ–ય ચાર વખત બેવાય છે. ૧ ઉલંઘીએ. ૨ ઈડીએ. ૩ ટાળીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org