SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 0 મલ્લિનાથજિન સ્તુતિ મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે, દસ ક્ષેત્ર સુઠામે, તિમ ભિન્ન ભિન્ન નામે; ત્રકાલ નિમામે, ઘાતિયાં કમ વામે, તે જિન પરિણામે, જઇ વસે સિદ્ધિધામે ૨ જિનવરની વાણી, ચાર અનુયાગ ખાણી, નવતત્ત્વ વખાણી, દ્રવ્ય ષમાં પ્રમાણી; ગણધરે ગુથાણી, સાંભલે જેડ પ્રાણી, કરી કર્મ ની હાણી, જઇ વરે સિદ્ધિરાણી, ૩ સુર કુબેર આવે, શીશ જિનને નમાવે, મિથ્યાત્વ અપાવે, શુદ્ધ સમ્યક્ત્વ પાવે; પુણ્યથાક જમાવે, સંઘભક્તિ પ્રભાવે, પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ્ર રૂપ ગાવે. ૪ ૧૨ ( રાગ-માદિ જિનવરરાયા. ) મિથિલાપુરી જાણી, સ્વર્ગ નગરી સમાણી, કુંભનૃપ ગુ ણુ ખા ણી, તેજથી વ ા પા ણી; પ્ર ભા વ તી રાણી, દે વ ના રી સ મા ણી, તસ કૂખ વખાણી, જન્મ્યા જિહાં મલ્લિ નાણી. ૧ દ્વિ શિ કે મ રી આવે, જન્મકરણી કરાવે, જિનના ગુણુ ગાવે, ભાવના ચિત્ત ભાવે; જ ઝ્મા સ વ દાવે, હરિ જિનગૃહ આવે, : પણ: ૧ નિમમત્વ. ર ખપાવે. ૩ ઇન્દ્ર. ૪ મેપ ત. For Private & Personal Use Only Jain Education International ઇન્દ્ર ૪સુરશલ ાવે, લેઇ પ્રભુ મેરુ જાવે. ૨ www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy