SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરંગિણીઃ પ્રથમ તરંગ ૧૦ (રાગ-આદિ જિનવરરાયા.) સુણ સુણ રે સહેલી, ઉઠ સહુથી પહેલી, કરી સ્નાન વહેલી, જિમ વધે પુણ્ય વેલી, તજી મેહની પલ્લી, ખંડ કરી કામવલ્લી, કરી ભક્તિ સુભલ્લી, પૂછ જિનદેવ મલ્લી. ૧ સવિ જિન સુખકારી, મેહ નિદ્રા નિવારી, ભવિજન નિસ્વારી, વાણી સ્યાદ્વાદધારી, નિર્મલ ગુણધારી, ધૌત મિથ્યાતગારી, નમીયે નર નારી, પાપ સંતાપ છારી. ૨ મૃગશિર અજુવાલી, સર્વ તિથિમાં રસાલી, એકાદશી પાલી, પાપની શ્રેણી ગાલી; આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલી, શિવવધૂ લટકાલી, પરણશે દેઈ તાલી. ૩ વૈરુટ્યાદેવી, ભક્તિ હિયડે ધરેવી, જિનભક્તિ કરેવી, તેહનાં દુઃખ હરેવી; મમ મહિર કરેવી, લચ્છી લીલા વરેવી, કવિ રૂપ કહેવી, દેજે સુખ નિત્યમેવી. ૪ ૧૧ (રાગ-આદિ જિનવરરાયા.) મલ્લિ જિનરાજા, સેવીયે પુણ્યભાજા, જિમ ચઢત દિવાજા, પામીયે સુખ તાજા; કઈ લેપે ન માજા, નિત્ય નવ સુખ સાજા, કેઈ ન કરે જા જા, પુણ્યની એહ માજા. ૧ ૧ સુંદર. ૨ મિથ્યાત્વરૂપ કાદવ. ૩ ભા. ૪ મર્યાદા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy