SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહિલનાથ જિન સ્તુતિ : ૫ વિરુટ્યાદેવી, મલિજિન પાય સેવી, પ્રભુગુણ સમરેવી, ભક્તિ હિયડે ઘરેવી; સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ એવી, રૂપવિયે કહેવી, લચ્છી લીલા વરેવી. ૪ ૯ (રાગ–આદિ જિનવરરાય.) નમે મલિજિણિદા, જાસ નમતા દેવિંદા, તિમ ચેસઠ ઈંદા, સેવે પાદારર્વિદા દુરગતિ દુ:ખદંદા, નામથી સુખકંદા, પ્રભુ સુજસ સુરિદા, ગાય ભક્ત નરિદા. ૧ નવતિ જિનરાયા, શુકલધ્યાને સુહાયા, સોહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા; સુર નર ગુણ ગાયા, કેવલશ્રી સુહાયા, તે સવિ જિનરાયા, આપજે મેક્ષમાયા. ૨ કેવલ વરનાણે, વિશ્વના ભાવ જાણે, બાર પરષદ ઠાણે, ધર્મ જિનછ વખાણે ગણધર તિણ ટાણે, ત્રિપદી અર્થ માણે, જે રહે સુહઝાણે, તે રમે આમનાણે. ૩ વૈરુટ્યાદેવી, ભક્તિ હિયડે ધરેવી, જિન સેવ કરેવી, વિનિનાં વૃદ એવી સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી, રૂપવિજય કહેવી, આપજે મુજ દેવી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy