SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૪ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ મનપજજવનાણું, હુઆ ચારિત્રખાણું, સુર નર ઈન્દ્રાણી, વંદે બહુ ભાવ આણી, તે જિનની વાણુ, સૂત્રમાંહિ લખાણી, આદરે જેહ પ્રાણી, તે વરે સિદ્ધિરાણ. ૩ પારણું જસ ગેહે, નાથ કરે જઈ સ્વદેહે, ભરે કંચન મેહે, એક તસ દેવ નહે; સંઘ દુરિત હરેહિ, દેવ દેવી વરેહિ, કુ એ ૨ સુ રેહિ, રૂ ૫વિ જ ય પ્રદેહિ. ૪ ૮ (રાગ-આદિ જિનવરાયા.) મલિજિન નામે, સંપદા કોડિ પામે, દુરગતિ દુખ વામે, સ્વર્ગને સુખ જામે સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે, કરી કર્મ રવિરામે, જઈ વસે સિદ્ધિધામે. ૧ પંચ ભરહ મઝાર, એરવય પંચ સાર, ત્રિહું કાલ વિચાર, નેવું જિનનાં ઉદાર; કલ્યાણક વાર, જાપ જપીયે શ્રીકાર, જિમ કરી ભવપાર, જઈ વરે સિદ્ધિનાર ૨ જિનવરની વાણી, સૂત્રમાંહે ગુંથાણી, પદ્રવ્ય વખાણી, ચાર અનુયાગ ખાણી; સગ ભંગી પ્રમાણી, સપ્ત નથી ઠરાણી, સાંભલે દિલ આણી, તે વરે સિદ્ધિરાણી. ૩ ૧ ઘર. ૨ નાશ. ૩ સાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy