SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ . મહિલનાથ જિન સ્તુતિ :૫૩ : બે ૨ દેવ સાનિધ્ય કરે, વૈરુ થ્યા સવિ સં ક ટ હરે, વાણી સુણવા મન ખંત ઘણી, જ્ઞાનવિમલતણી સોહામણું. ૪ ૬ (રાગ-મનહર મૂર્તિ મહાવીરતણું.) સુણો વિનતડી મલ્લિનાથ જી, તું મલીયે મુગતિને સાથે જી; મન મલીયું તુજનું નિર્મળું, તે કહીએ ન વેગળું. ૧ સત્તરીય જિનવર વંદીએ, ભવસંચિત પાપ નિકંદીયે, ત્રણ કાલ નમું ધરી નેહસું, ભવ ભવ મન બાંધ્યું જેહસું. ૨ જિહાં પંચકલ્યાણક જિનતણ, જિનરાજ સયલનાં જિહાં ભણ્યાં તે આગમ અતિ ઉલટ ધરી, સુણીએ સવિ કપટ નિરાકરી. ૩ સમતિદષ્ટિ પ્રતિપાલિકા, જિન શ સન ની રખવાલિકા જિનધર્મ નિત્ય દીપાલિકા, જ્ઞાનવિમલ મહદયમાલિકા. ૪ ૭ (રાગ-આદિ જિનવરરાયા.) નમે મલિજિમુંદા, જિમ લહે સુખ વંદા, દલિ દુરગતિ દંદા, ફેરી સંસાર ફંદા; પદયુગ અરવિંદા, સેવીયે થઈ અમંદા, જિમ શિવસુખકંદા, વિસ્તરે છેડી દંદા. ૧ જિનવર જયકારી, વિશ્વ ભ ૫ કારી, કરે જબ વ્રત ત્યારી, જ્ઞાન ત્રીજે નિહારી; તવ સુર અધિકારી, વન ભક્તિધારી, વરે સંયમનારી, પરિગ્રહારંભ છારી. ૨ ૧ દૂર કરી. ૨ પાપ. ૩ તૈયારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy