SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ * મી નેમનાથ જિન સ્તુતિઓ ': ૬૫: તે સૂત્ર સુહંકર અર્થ અનેક અગાધ, તે નિસુણી ભવિયણ ટાળે કમ ઉપાધ. ૩ વરકનક કલશ ભરી સુંદર ઘણું ઉલ્લંગ, કટી મેખલ ખલકે અધર રંગ સુરંગ; તું અંબામાઈ શાસનવિઘન હરેવ, ઈમ વૃદ્ધિવિજ્ય કહે કુશલ ખેમ કરેવ. ૪ અy +૪ (રાગ–વિમલ કેવલજ્ઞાન કમલા કલિત ત્રિભુવન હિતકર.) ગિરિનારિ ગિરિવર નેમજિનવર વિશ્વસુખકર દેવ, જ્યોતિષ વ્યંતર ભુવનવાસી નાકિ સારે સેવ; યદુવંશદીપક મદનજીપક બાવીસમે નેમિનાથ, ભાવે ભવિ ભજે ભુવન હિતકર મુગતિકે સાથ. ૧ પ્રથમ જિનવર સિદ્ધિ પામ્યા અષ્ટાપદ ગુણવંત, વાસુપૂજ્ય ચંપા રેવતાચલ નેમિ ૩રાઈમઈકત નયરી અપાપા વીરસામી સમેતશિખર ગિરિરાય, તિહાં વીશ જિનવર મુગતિ પામ્યા તાસ પ્રણમું પાય. ૨ અરિહંત વાણી સુણે પ્રાણી ચિત્ત જાણ સાર, સિદ્ધાન્ત દરિયા ૩ણ ભરીયે ભવિકજન સુખકાર; આગમ આરાધી ભાવ સાધી નારી નર વલી જેહ, સ્વર્ગનાં સુખ ભેગવી પછી પરમપદ લહે તેહ. ૩ અંબિકાદેવી યક્ષ ગોમેધ નેમિ સેવા સારતા, જિનધર્મવાસિત ભાવિકજનનાં દુરિત દૂર નિવારતા; શ્રીપુણ્યવિજય ઉવઝાય સેવક ભક્તિ નામી શીશ, ગુણવિજય કરજેડી જપે પૂરો સંઘ જગીશ. 8 ૧ હેઠ. ૨ દેવ. ૩ રાજીમતિને પતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy