SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ ૫ (રામ-શ્રી શત્રુંજય તીરથ સાર. ) શ્રીગિરનારશિખર શણગાર, રાજીમતી હૈડાનો હાર, જિ ન વ ૨ નેમકુમાર, પૂરણ કરુણરસ ભંડાર, ઉગાર્યો પશુઆ એ વાર, સમુદ્રવિજય મ ન્હા ૨; મેર કરે મધુરા કિંગાર, વિશે વિચે કોયલના ટઉકાર, સહસગમે સહકાર, સહસાવનમાં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવલ સાર, પેહતા મુક્તિ મઝારે. ૧ સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, " ચિ ત્રિકુ ટ વૈ ભા ૨, સેવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વિીપ ઉદાર, જિહાં બાવન વિહાર; કુલ રૂચક ને ઈસુકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર, અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર. ૨ પ્રગટ છઠું અને વખાણ, દ્રૌપદી પાંડવની પટરાણી, પૂજા જિનપ્રતિમાની, વિધિસુ કીધી ઉલટ આણું, નારદ મિથ્યાષ્ટિ અન્નાણી, છાંડયો અવિરતિ જાણી, શ્રાવકકુલની એ સહિ નાણી, સમકિત આલા આખ્યાણી, સાતમે અંગે વખાણી, પૂજનીક એ પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી, તે સુણજો ભવિપ્રાણી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy