SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ જિન સ્તુતિ : ૬૭ : કટિ તટે મેખલ ઘુઘરીયાલી, પાયે નેઉર રમઝમ ચાલી, * ઊંજિવંતગિરિ રખવાલી, અધર લાલ જિમ્યા પરવાલી, કંચનવાન કાયા સુકુમાલી, કર લહેકે અબડાલી વિરીને લાગે વિકરાલી, સંઘના વિન હરે ઉજમાલી, અંબા દેવી મયાલી મહિમાએ દશ દિશિ અજુઆલી ગુરુશ્રી સંઘવિજય સંભાલી, * દિન દિન નિત્ય દીવાલી. ૪ +૬ (રાગ–આદિજિનવરરાયા.) કુગતિ કુમતિ છેડી, પાપની પાલ કેડી, ટલિચ સયલ ખોડી, કે નહિ નેમિ જેડી, જિણે શિવવધૂ લેડી, મોહની વેલિ મોડી, પ્રણમે સુર કેડી, નાથ બે હાથી . ૧ એહ જિનવર નેમિ, આદિ તેવીશ નેમિ, વીસ જિનવર તેમી, પૂજિયા કુસલ ખેમી કનક કચેલાં લેઈ, ધૂપધાણું ઉમેઈ, શિવવધૂ વર દેઈ, પૂજીએ પ્રેમ ઈ. ૨ ગિરનારગિરિ પામી, કેવલજ્ઞાની સ્વામી, દેવ દેવીઓ જામી, બેઠાં તિહાં શિશ નામી સુણવા જિનની વાણી, નિક નયે સુખાણું, વાંછિત ફલ નિશાની, ધર્મકલ્પદ્રુ ઠા. ૩ તુજ શાસને અંબા, હાથે સહકાર લુંબા, જાતિ વિપ્રની સુરંબા, હાથમાં જ્ઞાન કંબા(?); જય સૌભાગ્યદાતા, દીજીયે સૌખ્ય સાતા, ગુણમણિ સુવિખ્યાતા, પાર સંસાર પાતા. ૪ ૧ પ્રેમવાલી. ૨ આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy