________________
૬૮ :
૭ ( રાગ–જિનશાસન વક્તિ પૂરણ દેવ રસાલ. ) ગયા શસ્ત્રાગારે, શ'ખનિજ હાથ ધારે, કીયા શબ્દ પ્રચારે, વિશ્વ કબ્યા તિવારે; હર સંશય ધારે, એહની કાઇ સારે, જયા નેમકુમારે, મા લ થી બ્રહ્મચારે. ૧ વિચરતા જિનદેવ,
સ્તુતિ તરગિણી : પ્રથમ તરગ
ચાર
જમૃદ્વીપે, અડ ધાતકીખડે, સુર નર સારૂં સેવ; અડ પુષ્કર અરધે, ઈીપરે વીસ જિનેશ, સંપ્રતિ એ સાહે, પંચવિદેહ નિવેશ. ૨
પ્રવચન પ્રવહેણ સમ, રભવજલનિધિને તારે, કાહાદિક મ્હોટા, મચ્છતા ભય વારે; જિહાં જીવદયા રસ, સરસ સુધારસ દાખ્યા, વિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખ્યો. ૩ જિનશાસન સાનિધ્યકારી વિઘન વિદ્યારે, સમકિતષ્ટિ સુર, મહિમા જાસ વધારે; શત્રુંજયગિરિ સેવો, જિમ પામેા ભવપાર, કવિ શ્રીરવિમલન, શિષ્ય કહે સુખકાર. ૪
.
રાજુલ વરનારી, રુપથી રતિ હારી, તેહના પરિહારી, ખાલથી બ્રહ્મચારી; પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલિસિર સારી, પામીયા ઘાતિ વારી. ૧
૧ કૃષ્ણ. ૨ સમુદ્ર. ૩ ઘાતીક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org