SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૮ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ થયા જગઉપગારી, ક્રોધ દ્ધા પહારી, શુચિ ગુણ ગણધારી, જે વર્યા સિદ્ધિનારી. ૨ નવતત્ત્વ વ બા , સપ્તભંગી પ્ર મા છું, સગ નથી મિલાણી, ચાર અનુયાગ ખાણું; જિનવરની વાણું, જે સુણે ભવ્ય પ્રાણી, તિર્ણ કરી અઘહાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ૩ સમકિતી નર નારી, તેહ ની ભક્તિકારી, ધારણ સુરી સારી, વિધ્રના શેક હારી; પ્રભુ આ શું કા રી, લચ્છી લીલા વિહારી, સંઘ દુરિત નિવારી, હેજ આણંદકારી. ૪ પ (તવિલખિતમ.) અરજિનાય સુસાધુ સુરાસુરા, નમે નરેસર ખેચર ભૂચરા; ગણિ વિરાજિત જેહ જિનેશ્વરા, ભુજગ કિન્નર સેવિત ભૂધરા. દેષ અઢાર દલિત જે દુદ્ધરા, જગતપાવન સર્વ તીર્થકરા; મદન ઉમંજન ગંજન જે પજરા, અનંત તેહ નમે અજરામરા. ૨ વિશ્વપ્રકાશક કેવલભાષિતા, દુર્ગતિ પંથ પડે તસ કખિતા; તેહ પીસ્તાલીશ સૂત્ર સંભારીયે, દુરિત પડલ દૂરે જિમ વારીયે. ૩ પિન પધર ધારતી ધારિણી, વિઘન શાસન વાર નિવારિણી; પરમ ઉદયપદ સંપદ કારણી, મંગલવેલને સિચન સારણી. ૪ ૧ સાત. ૨ ગણધર. ૩ નાશ કરનાર. ૪ જુલ્મ. ૫ જરાવારમાં. ૬ રક્ષણ કરનાર. ૭ નદી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy