SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : સી મહિલનાથ જિન સ્તુતિઓ : ૬ (રાગ–આદિ જિનવરાયા, જાસ સન્નકાય.) અ ૨ જિન વ ર શ યા, જેહની દેવી માયા, સુ દ શ નનુ પ તાયા, જાસ સુવર્ણ કાયા; નં દ વ 7 પાયા, દે શ ના શુદ્ધદાયા, સમવસરણ વિરચાયા, ઈન્દ્ર ઈન્દ્રાણી ગાયા. ૧ શ્રી મલ્લિનાથ જિન સ્તુતિઓ ૧ (રાગ-વ્યાસી લાખ પૂરવ ઘરવાસે.) મલિજિન વાને લીલા, દીયે મુજ સમકિત લીલા જી, અણપણે જિણે સંયમ લીધો, સુધા સંયમ શીલા જી; તે નરભવમાં પશુ પરે જાણે, જે કરે તુમ અવહીલા જી, તુમ પદ પંકજ સેવાથી હેય, બધિબીજ વસીલા જી. ૧ અષ્ટાપદગિરિ ત્રાષભ જિનેશ્વર, શિવપદ પામ્યા સાર છે, વાસુપૂજ્ય ચંપાએ યદુપતિ, શિવ પામ્યા ગિરનાર જી; તિમ અપાપાપુરી શિવ પહત્યા, વદ્ધમાન જિનરાય છે, વસ સમેતશિખરગિરિ સીધ્યા, ઈમ જિન ચઉવીસ થાય છે. ૨ જીવ અજીવ પુણ્ય પાપ ને આશ્રવ, સંવર બંધ નિજરનું છે, મોક્ષતત્વ નવ ઈણિ પરે જાણે, વલી ષ દ્રવ્ય વિવરણ છે, ધર્મ અધર્મ નભ કાલ ને પુદગલ, એહ અજીવ વિચારે છે, જીવ સહિત ષ દ્રવ્ય પ્રકાસ્યા, તે આગમ ચિત્ત ધારે છે. ૩ વિદ્યાદેવી સેલ કહીએ, શાસન સુર સુરી લીજે છે, લેકપાલ ઈન્દ્રાદિક સઘલા, સમકિતદષ્ટિ ભણીજે જી; જ્ઞાનવિમલ પ્રભુ શાસનભક્તા, દેખી જિનને રીઝે છે, બધિબીજ સુદ્ધ વાસના દઢતા, તાસ વિરહ નવિ કીજે જી ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy