SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથજિન સ્તુતિઓ :૪૭ : ભેગ કરમને ક્ષય કરી, જિણે દીક્ષા લીધી, મન:પર્યવના થયા, કરી યેગની સિદ્ધિ. ૧ માગશિર શુદિ એકાદશી, અર દીક્ષા લીધી, મલ્લિ જનમ વ્રત કેવલી, નમિ કેવલ ત્રાદ્ધિ; દશ ક્ષેત્રે ત્રણ કાલનાં, પંચ પં ચ કલ્યાણ, તિણે એ તિથિ આરાધતાં, લહીએ શિવપુર તણું. ૨ અંગ ઈગ્યાર આ ર ધ વાં, વલી બાર ઉપાંગ, મૂલ સૂત્ર ચારે ભલાં, ષટ્ છેદ સુ ચં ગ; દશ પન્ના દીપતા, નંદી અ નુ એ ગ દ્વા ૨, આગમ એહ આરાધતાં, લહે ભવજલ પાર. ૩ જિનપદ સેવા નિત્ય કરે, સમકિત શુચિકારી, જક્ષેશ જક્ષ સહામણું, દેવી ધારણી સારી; પ્રભુપદ પ ધ ની સેવના, કરે જે નરનારી, ચિ દા નં દ નિજ રૂપને, લહે તે નિ ૨ ધા રી. ૪ ૪ (રાગ –આદિ જિનવરરાયા. ) શ્રીઅરજિન યા, પુણ્યના છેક પાવે, સવિ દુરિત ગમા, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે; મદ મદન વિરા , ભાવના શુદ્ધ ભાવો, જિનવર ગુણ ગાવે, જીવને મેક્ષ ઠા. ૧ સવિ જિન સુખકારી, ક્ષય કરી મેહ ભારી, કે વ લ શુચિ ધારી, માન માયા નિ વા રી; ૧ નાશ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy