SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૬ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ સ ક લ નય ભંગા, ને ગ મા ને ક ભંગા , જિહાં છે બહુ રંગા, જેહ એ કા દશાં ગા; વલી દશ દેય અંગા, જૈનવાણ સુગંગા, ભવ દવ સમ ગંગા, સાંભલે થઈ ઉમંગા. ૩ જિનચરણ ઉપાસે, જક્ષણ ધારણી પાસે, જ ક્ષે દ સ હ વા સે, ના મ થી દુઃખ નાસે; જ્ઞાનવિમલ પ્રકાસે, બંધિવાસે સુવાસે, અરિ સકલ નિ કા સે, હેય સંપૂર્ણ આસે. ૪ ૨ (રાગ-મનહર મૂર્તિ મહાવીરતણી.) અરનાથ સનાથ કરો સ્વામી, મેં તુમ સેવા પુણ્ય પામી; કરું વિનતિ લળી લળી શિરનામી, આપે અવિચલ સુખકમી. ૧ જિનરાજ સવે પરઉપગારી, જિણે ભવની ભાવઠ સવિ વારી; તે પ્રણમે સહુ એ નરનારી, ચિત્તમાંહિ શંકા સવિ વારી. ૨ આગમ અતિ અગમ એ છે દરિયે, બહુ નય પ્રમાણુ રયણે ભરીયે, તેહને જે આવી અનુસરીયે, તે ભવિ ભવ સંકટ તરીકે ૩ શ્રીશાસનસુરી રખવાલિકા, કરે નિત્ય નિત્ય મંગલમાલિકા શ્રીજ્ઞાનવિમલ પ્રભુ નામ જપે, તે દિન દિન તરણું પેરે તપે. ૪ ૩ (રા-શાતિ સુહંકર સાહિબ, સંજમ અવધારે.) શ્રીઅરનાથજિનેશ્વરુ, ચકી સપ્તમ સહે, કનક વરણ છબી જેહની, ત્રિભુવન મન મહે; ૧ શાંત કરવામાં. ૨ સૂર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy