SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ સિદ્ધાચલ શ્રી આદિજિનેસર, ઉજજત નેમિકુમાર છે, તારંગે શ્રી અજિતજિનાધિ ૫, સુરત પાસ ઉદાર છે; ભરૂઅચ્ચે મુનિસુવ્રતસ્વામિ, પ્રબલ પ્રતાપ અપાર છે, શ્રીલમીસાગરસૂરીશ પુરંદર, વંદે વારંવાર જી. ૨ અંગ અને ઉપાંગ અને પમ, મૂલસૂત્ર સુવિચાર છે, છે દ ગ્રંથ ને દસ પન્ના, નંદી અનુગ દ્વાર છે; ઈત્યાદિક અરથે જિન વિરચ્યા, સૂત્રથકી ગણધાર છે, શ્રીલક્ષમીસાગરસૂરીશ પુરંદર, ઉપદેશ ભવિ તારે છે. ૩ ચરણે નુપૂર રમઝમ કરતી, શી લા લંકૃત ધારી જી, કટિ તટિ મેપલ નાકે મેતી, મૃતદેવી માહારી ; શ્રીલમીસાગરસૂરીશ પુરંદર, દિન દિન સા જયકારી છે, પ્રમોદસાગર હરખે ઈમ ભાખે, સંઘ સકલ સુખકારી છે. ૪ ૬ (રાગ આદિ જિનવર રાયા.) વંદો જિનશાન્તિ, જાસ સેવન કાન્તિ, ટાલે ભવ ભ્રાન્તિ, મેહ મિથ્યાત્વ શાન્તિ; દ્રવ્ય ભાવ અરિ પાન્તિ, તાસ કરતા નિકાન્તિ, ધરતા મન ખાન્તિ, શોક સંતાપ વાન્તિ. ૧ દય જિનવર નીલા, દયા ધેલા સુશીલા, દેય રક્ત રંગીલા, કાઢતા કર્મ કાલા; ન કરે કઈ હીલા, દેય શ્યામ સલીલા, સેલ સ્વામીજી પીલા, આપજે મેક્ષ લીલા. ૨ ૧ શ્રેણિ. ૨ વિનાશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy