________________
શ્રી શાન્તિનાથ જિન સ્તુતિઓ
: ૩૯ :
જિ ન વરની વાણી, મેહવલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુ ને એ ગ્ય જાણી; અ ૨ થે શું થાણી, દેવ મનુષ્ય પ્રાણી, પ્રણમે હિત આણી, મેક્ષની એ નિશાની. ૩ વાઘે સરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવરાય સેવી, સાર શ્રદ્ધા વરવી; જે નિત્ય સમરેવી, દુઃખ તેહનાં હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ રખેવી. ૪
૭ (રાગ–શાનિ જિનેસર સમરીયે.) શાન્તિ અહંકર સાહિબ, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવનીતલે તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એકતાનથી તિર્યંચને તારે. પાસ વીર વાસુપૂજ્ય ને, તેમ મલ્લિકુમારી, રાજ્યવિહુણા એ થયા, આપે વ્રતધારી, શાન્તિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી, મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબાર. કનક કમલ પગલાં હવે, જગ શાન્તિ કરીએ, રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે;
ગાવંચક પ્રાણીયા, ફલ લેતાં રીઝે, પુષ્પરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે. ૩
૧ તલવાર. ૨ ક્ષય કરનારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org