________________
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ જન જિન સહુ પૂજો, આપણો ચિત્ત બૂઝ, અવાર સહ ન સૂઝ, ધરમ એથી ન દૂજે; ભવિ હૃદય મ મૂઝ, પાપથી કાં ન છૂજે, કલુષ કરમ ભૂજે, જેને ધરમ સૂઝે. ૨ સમય સરસ વાણી, વીતરાગે વખાણું, અમૃત રસ સમાણી, ચિત્તમાં રંગ જાણી; ચતુર સુગણ પ્રાણી, જે ભણે ભાવ આણી, તસ ઘર ધનખાણી, સાર લહે રાજરાણી. ૩ જિનપતિ પય સેવે, કામના સર્વ દેવે, ગરુડ સુર વહેવે, શાન્તિની આણ હવે; વિઘન સવિ હરે, પૂરવે સાર સેવે, જસ સુજસ સેવે, સંઘને સુખ હેવે. ૪
૧૪ (રાગ-શ્રાવણ સુદિ દિન પંચમી એ.) શાન્તિજિનેસર સેલમા એ, મે મન પૂરણ આસ તે, અચિરાનંદન ગુણનલે એનું નામ લીલ વિલાસ તે, પૂજે એ પરમેસરુ એ, પરમાતમ પરકાસ તે, નેહ નિરંજન સેવતા એ, લહીયે વિવિધ વિલાસ તે, સમગંતાં સુખ સંપદા એ, આપદા નાસે દૂર તે, જય જય કમલા નિત વરે એ, દિન દિન આનંદ પૂર તે. શાન્તિજિનેસર પંચમે એ, ચક્રી તે મનોહાર તે, કુ ન્થ ના થ છઠ્ઠા સહી એ, અરનાથ વિચાર તે
- ૧ આગમ. ૨ મારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org