SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાન્તિનાથ જિન સ્તુતિએ : ૩૫ : ૨ (રાગ-શક્તિ જિનેસર સમરીયે જેની અચિરામાય.) શાન્તિ કાન્તિકર ગુણીયે, દીધા કર્મ ઉડાય, ભ્રાન્તિ હરે ભવભ્રમણની, મૃગ લંછન પાય; ગજપુરનયર સેહામણું, દેવી અચિરામાય, લાખ વરસનું આઉખું, કંચનવરણ સુકાય. ૧ રાષભ અજિત સંભવ ભલા, અભિનંદસ્વામી, આદિ ચોવીસ એ જિનવરા, આઠ કરમને દામી; જીવ અસંખ્ય ઉદ્ધારીને, થયા શિવપુરગામી, તરશું હમે પણ તેમનું, શુભ શરણું પામી. આગમ નાણુ વિહાણમાં, જાણે ભાણ પ્રકા, મેહ તિમિર સઘળું હરી, આયજ્ઞાન નિકાસ્યા; જિન આગમ અતિ દેહિલે, નિત્ય ઉઠીને નમીયે, નમતાં કર્મ વમી ભવિ ! નહિ ભવમાં ભમીયે. ૩ જક્ષ ગરુડ જિનરાજના, શાસન રખવાલા, દેવી નિર્વાણી વલી, વિન્ન તમ અજુવાલા; બલિહારી શાસનતણી, જગથી એ નિરાલા, લબ્ધિસૂરિ ગુણ ગાવતાં, વરે મુક્તિમાલા. ૪ ૩ (રાગ–આદિ જિનવર રાયા. ) મયગલ ઘરબારી, નારી શૃંગાર ભારી, યણ કનકધારી, કેડી કેતી વિચારી; પ્રભુ તમ પરિહારી, જ્ઞાન ચારિત્રધારી, ત્રિભુવન જયકારી, શાન્તિ સે સવારી. ૧ ૧ પ્રભાત ૨ આત્મજ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy