SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૪ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરગ દર્શોન મદ રી, જાય ભાગ્યા સઢેરી, નમે સુર તર કારી, તે વરે સિદ્ધિ ગેરી. શ્રી શાન્તિનાથજિન સ્તુતિએ ૧ (રાગ-આદિ જિનવર રાયા. ) જિનપતિ જયકારી, પંચમે ચક્રધારી, ત્રિભુવન સુખકારી, સપ્ત ભય ઇતિ વારી; સહસ ચઉસડ નારી, ચદ રત્નાધિકારી, જિન શાન્તિ જિતારી, માહ હસ્તિ શ્રૃંગારી. શુભ કેસર ઘાલી, માંડે કપૂર ચોલી, પહેરી સીત પટાલી, વાસીયે ગંધ ઘેલી; ભરી પુષ્પ પટાલી, ટાલીયે દુ:ખ હાલી, સવિ જિનવર ટાલી, પૂયે ભાવ ભેાલી. શુભ ગ ઈગ્યાર, તેમ ઉપાંગ ખાર, વળી મૂલસૂત્ર ચાર, નંદી અનુયાગદ્વાર; દશ પયન્ના ઉદાર, છેદ્ય ષટ્ વૃત્તિ સાર, પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિયુક્તિ સાર. સુરીંદા, જય જય જય ના, જૈનષ્ટિ કરે પરમાન દા, ટાળતા દુ:ખદ દા; જ્ઞાનવિમલસૂરીંદા, સામ્ય માર્કદ કદા, વર વિમલગિરીંદા, ધ્યાનથી નિત્ય ભદ્દા. Jain Education International For Private & Personal Use Only ૧ ૧ 3 www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy