SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વાસુપૂર્જિન સ્તુતિ ૩ ( રાગ–આદિ જિનવર રાયા.) વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ધર્મ ના દાતારી, કામક્રોધાદિ વારી; તાર્યો નરનારી, દુઃખ દોગ હારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી, નમે સત્રિસુર શિરતાજ, જે સ`સાર આંતરાલીમંડન શ્રી વાસુપૂજિન સ્તુતિ ૪ ( રાગ–શ્રી શત્રુંજય તીર્થ સાર. ) વાસુપૂજ્ય જિનરાજ મિરાજે, જલધર પરે મધુરી નેિ ગાજે, રૂપે રતિપતિ લાજે, નિત નિત દિસે નવલ દિવાજે, દરીસણુ દીઠે ભાવ ભાજે, નિરમલ ગુણુમણી છાજે; આંતરોલીપુરમ ડન સ્વામી, મુગતવધૂ જેણે હેલા પામી, ઈન્દ્ર નમે શિરનામી, ત્રિભુવન જન મન અન્તરજામી, અમ્લ અરૂપ સહજ વિસરામી, વાચક જશ મત નામી. ૧ સમરું. ચોવીસે જિનરાજ, જે સેન્ચે સ્વર્ગ મૃત્યુ પાતાલ નિવાસી, જે દીઠે ૧ Jain Education International : ૩૧ : આપે શિવરાજ, સીઝે સઘળાં કાજ, પર્યેાનિધિ પાજ, સેવે સુજન સમાજ; ભિવ કમલ ઉલ્લાસી, મુગતિસિર જગદાસી, પરમ વૈતિ પરગઢ અભ્યાસી, જેહની મતિ કરૂણાઇ વાસી, પાતિગ જાઇ નાસી. ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy