SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ કાષભાદિક ચોવીશ જિમુંદા, સેવા કરે નિત્ય સકલ સુરીંદા, મન ધરી હરખ આણંદા; તાસ ચરણ સેવે મન શુદ્ધા, શિવસુખ કારણ સવિ એ લુદ્ધા, નિર્મલ સુરસા દુદ્ધા. ૨ રોહિણી પ્રમુખ તપસ્યા સારી, જે ભાષિત જિનવર ગણધારી, ભવિક કરે હિતકારી; એહવા આગમ જે ચિત્ત ધારે, શ્રીજિનવાણું પઢે પઢાવે, તેહ અક્ષયસુખ પાવે. ૩ શ્રીજિનશાસન સાનિધ્યકારી, ધૂરથી મંગલ દુરિત નિવારી, સેવ શુભ આચારી; કલ્યાણકારી જિનને સે, સુરનર પૂજિત શાસનદેવો, વિદ્મ હરે નિત્યમે. ૪ - ૨ (રાગ-મનોહર મૂર્તિ મહાવીરતણી) . શ્રીવાસુપૂજ્ય પૂજીએ, જિનચરણ તણું ફલ લીજીએ; જયારાણી સુત જયંકરૂ, મનવંછિત પૂરણ સુરતરૂ. ૧ પાંચ ભરત પાંચ એરાવતા, પાંચ મહાવિદેહમાં વિચરતા ત્રણ વીશી બોંતેરા, જિન વીશ નમું જન સુખકરા. ૨ ત્રિગડે બેઠા જિન ભણે, તિહાં વયણે કરી વખાણ કરે; જેજન લગી જિનવાણી વિસ્તરે, બાર પર્ષદા બેઠી ચિત્ત ધરે. ૩ શા સ ન દેવી ના મ પ્ર ભા, સંઘ સકલ સુહંકા; વર વાચક મેઘ પવન મુદા, મેઘચંદ્ર હુવા સુખસંપદા. ૪ ૧ દૂધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy