SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ બી એયાંસનાથ જિન સ્તુતિ જે શિવગતિગામી, શાશ્વતાનંદધામી, ભવિ શિવસુખકામી, પ્રણમયે શીશ નામી ૧ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તુતિઓ ૧ (રાગ-શ્રી સીમંધર દેવ સુહંક.) *શ્રીશ્રેયાંસ સુહંકર પામી, ઈચ્છે અવર કુણ દેવા છે? કનકત સેવે કુણું પ્રભુને, છડી સુરતરુ સેવા છે; પૂર્વાપર અવિરેાધી સ્યાસ્પદ, વાણી સુધારસ વેલી છે, માનવી મુણિ ઈસર સુપસાય, વીર હૃદયમાં ફેલી છે. ૧ ૨ (રાગ–આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા.) વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદત, ત્રણ ભુવને વિખ્યાત સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીયા મોક્ષ સાત. ૧ શ્રી વાસુપૂજ્યજિન સ્તુતિઓ ૧ (રામ-શ્રી શત્રુંજય તીરથ સાર.) વાસુપૂજ્ય જિને ધ ૨ નંદા, જયામાતા આનંદકંદા, સર્વ જીવ સુખકંદા, ભવભવ સંચિત પાપ નિકંદો વાસુપૂજ્ય જિનેશ્વર વદે, આતમ ગુણ આણુ દે. ૧ * આ સ્તુતિ–શાય ચાર વખત બેલાય છે. ૧ ધતુર. ૨ ચારિત્ર, ક સમુદાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy