SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮ : સ્તુતિ તરગાણુ : પ્રથમ તરબ સ્તુતિએ શ્રી સુવિધિનાથજિન ૧ (રાગ-પાસ જિષ્ણુ દા વામાન દા. ) વિવિધ સેવા કરતા દેવા, તજી વિષય વાસના, શિવસુખદાતા, જ્ઞાતા ત્રાતા, હરે દુ:ખ દાસના; નયગમ ભંગે રંગે ચંગે, વાણી ભવહારિકા, અમર અતીતે માહાતીતે, ચિર જય સુતારિકા. ૧ ૨ (રાગ-આદિ જિનવર રાયા, જાસ સાવન કાયા. ) નરદેવ રભાવદેવો, જેહની સારે સેવો, જેહ દેવાધિદેવા, સાર જગમાં ન્યુ મેવા; જોતાં જગ એવો, દેવ દીા ન તેહવી, સુવિધિજિન જેવો, મેાક્ષ દે તતખેવો. શ્રી શીતલનાર્જિન સ્તુતિએ ૧ ( રાગ-પ્રહ ઊઠી વંદુ, સિદ્ધચક્ર ગુણવંત. ) * શીતલ પ્રભુ દન, શીતલ અંગ ઉગે, કલ્યાણક પંચે, પ્રાણીંગણુ સુખ સગે; તે વચન સુણતાં, શીતલ ક્રિમ નહિ લેાકા શુભીર તે બ્રહ્મા, શાસનદેવી અશેાકા. ૨ ( રાગ-આદિ જિનવર રાયા, જાસ સેવા કાયા. ) શીતલજિનસ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સવ પરભાવ વામી; ૧ રાજા-મહારાજા. ૨ ચારી નિકાયના દેવ. ચાર વખત ખેલાય છે. * Jain Education International For Private & Personal Use Only આ સ્તુતિ-થાય www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy