________________
ચંદ્રપ્રભજિન સ્તુતિએ ગુણ અતિશય વરણવ્યા એ, આગમ ગ્રંથ મેઝાર છે, માતંગ શાન્તા સુર સુરી એ, વીર વિઘન અપહાર . ૧
૨ (રાગ–આદિ જિનવર રાયા) સુપાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી હૃદયે પહેંચાણી, તે તર્યા ભવ્ય પ્રાણ; પાંત્રીશ ગુણખાણુ, સૂત્રમાં જે ગુંથાણું,
વ્યસું જાણ, કર્મ પલે ત્યું ઘાણી. ૧
શ્રી ચંદ્રપ્રભજિન સ્તુતિઓ
૧ (રાગ-શનિ જિનેસર સમરીયે.) જૈચંદ્રપ્રભ મુખ ચંદ્રમા, સખી જોવા જઈએ, દ્રવ્ય ભાવ પ્રભુ દરિસર્ણ, નિર્મલતા લઈએ; વાણી સુધારસ વેલડી, સુણીયે તતખેવ, ભજે ભદંત ભૂકુટિકા, વીરવિજયે તે દેવ. ૧
૨ (રાગ–આદિ જિનવર શયા, જાસ સેવન્ન કાયા. ) સેવે સુરવર વૃન્દા, જાસ ચરણારવિદા, અઠ્ઠમ જિન ચંદા, ચંદ વ સોહેંદા; મહસેનનૃ૫ નંદા, કાપતા દુ:ખદંદા, લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા. ૧
* આ સ્તુતિ–ાય ચાર વખત બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org