SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬: સ્તુતિ તરગિણી : પ્રથમ તરગ શ્રી પદ્મપ્રભજિન સ્તુતિએ ૧ (રાગ-આદિ જિનવર રાયા.) અઢીસે ધનુષ કાયા, ત્યક્ત માઁ નૈહ માયા, સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયી; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સૈ વેસુ ૨ રા યા, મેા ક્ષ ન ગ રે સિધા યા. ૨ ( રાગ-~ન દીશ્વર વર દ્વીપ સભારું. ) પદ્મપ્રભ હત છાઅવસ્થા, શિવન્ને સિદ્ધા અરૂપસ્થા; નાણુ ને દેં સણુ હાય વિલાસી, વીર કુસુમ શ્યામા જિન્નુપાસી. ૧ નાડાલમંડન શ્રી પદ્મપ્રભજિન સ્તુતિ ૩ ( રાગ–વીર્ જિનેશ્વર અતિ અલવેસર. ) * નાડાલમાં દેવલ અતિ સુંદર, શ્રી પદ્મપ્રભ રાજે જી, પરિકર મિથ્ય અઠાત્તર છાજે, ઝાલર ડકા વાજે જી; જિનપડિમા જિન સરખી પરખી, પૂજે આગમવાણી જી, શ્યામા અમરી જિનપદ ભમરી, સમરી સાનિધ્યકારી જી. શ્રી સુપાર્શ્વનાથજિન સ્તુતિ ૧ (રાગ—શ્રાવણ શુદિ દિન પંચમીએ.) અષ્ટ મહાપડિહારસું એ, શાલે સ્વામી સુપાસ તે, મહાભાગ્ય અરિહા પ્રભુ એ, સુરનર જેના દાસ તે; આ સ્તુતિ થાય ચાર વખત ખેલાય છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy