SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ જિન સ્તુતિઓ જમ્યા સુમતિ નિણંદ રે, ત્રણ જ્ઞાન સહિત, ધન્ય વાણી જિનજીતાણી એ. ૩ પંચ રૂપ કરી હાથ રે, ઇન્દ્ર તેડીયા, ચામર વિઝે દેય હરિ એ, એક હરિ છત્ર ધરંત રે, વજ કરે ગ્રહી, એક હરિ આગળ ચાલતા એ; આવ્યા મેરુના છંગે રે, પાંડુકવન જિહાં, - નવરાવી ઘર મૂકીઆ એ, યક્ષ તુંબરુ દેવ રે, મહાકાલી ક્ષણ, રષભ કહે રક્ષા કરે છે. ૪ ૨ (રાગ–આદિ જિનવર રાયા.) સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ, મેરુ ને વલી રાઈ, ઓર એહને તુલાઇ ક્ષય કીધાં ઘાઈ કેવલજ્ઞાન પાઈ નહિ ઉણિમ કાંઈ, સેવીયે તે સદાઈ ૧ ૩ (સગ–ત્વમશુભાભિનંદનનેન્દિતા.) #સુમતિ સ્વર્ગ દીયે અસુમંતને, મમત મેહ નહિ ભગવંતને, પ્રગટ જ્ઞાન વરી શિવ બાલિકા, તુંબરુ વીર નમે મહાકાલિકા. ૧ ૧ બીજાને એમની સાથે. ૨ ઘાતિકર્મ. ૩ પ્રાણી * આ સ્તુતિ–થાય ચાર વખત બોલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy